SBI Clerk Recruitment 2025 । સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ભરતી
SBI Clerk Recruitment 2025 : The State Bank of India (SBI) released the SBI Clerk Notification 2025 (Advt. No. CRPD/CR/2024-25/24) for 14191 Junior Associate vacancies (Customer Support and Sales). Download the notification PDF and apply for the post on the official website of SBI at www.sbi.co.in. Eligible candidates can apply online for the post of Junior Associate till 7th January 2025.
બેન્કમાં નોકરી કરવા માગતા યુવાનો માટે ખુશ ખબર છે. ભારતીય સ્ટેટ બેન્કમાં મોટી ભરતી આવી છે. SBI દ્વારા 13000થી વધુ જગ્યાઓ પર ક્લાર્ક કેડરમાં જુનિયર એસોસિએટની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ચૂકી છે. જો તમે પણ આ જગ્યાઓ પર અરજી કરવા માંગો છો તો, SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકો છો. ધ્યાન રહે કે અરજી કરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી છે.
SBI Clerk 2025- Overview | |
Conducting Authority | State Bank of India |
Exam | SBI Clerk 2025 Exam |
Post | Clerk/Junior Assistant |
Vacancy | 14191 |
SBI Clerk Notification 2025 | Released |
Application Mode | Online |
Application Dates | 17th December 2024 to 7th January 2025 |
Selection Process | Prelims, Mains, and Language Proficiency Test |
Eligibility Criteria | Candidates must have a graduate degreeMust be between the ages of 21-28 years |
Salary | Rs 46,000 (approx.) |
Medium of Examination | English and Regional Language |
Official Website | sbi.co.in |
SBI ક્યા વર્ગ માટે કેટલી જગ્યાઓ
બિનઅનામત વર્ગ – 5870 જગ્યાઓ
ઓબીસી – 3001 જગ્યાઓ
એસસી – 2118 જગ્યાઓ
એસટી – 1385 જગ્યાઓ
ઈડબ્લ્યુએસ – 1361 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
SBIની આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. જે ઉમેદવાર ફાઇનલ યરનો વિદ્યાર્થી છે, તે પણ અરજી કરી શકે છે. પરંતુ ધ્યાન રહે કે, તેણે ડિગ્રી 31 ડિસેમ્બર 2024થી પહેલા પૂરી કરી લીધી હોય. આ જગ્યાઓ પર અરજી કરવા માટે લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ વય 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારનો જન્મ 2 એપ્રિલ 1996 પહેલા અને એક એપ્રિલ 2004 પછી થયો હોવો જોઈએ નહીં. એસસી અને એસટીના ઉમેદવારોને નિયમાનુસાર વય મર્યાદામાં છૂટ મળશે.
SBIની આ ભરતી માટે સૌપ્રથમ ઉમેદવારોએ ઓનલાઇન પ્રિલિમ્સ પરીક્ષા આપવાની રહેશે. તેમાં પાસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષામાં પાસ થનારને સ્થાનિક ભાષામાં ટેસ્ટ આપવી પડશે. ત્યાર બાદ ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. પસંદગી પામનાર ઉમેદવારને 17,900થી લઈને 47,920 રૂપિયા સુધીનો પગાર મળશે.
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો