Recruitment in Indian Air Force 2025 । ભારતીય વાયુ સેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત ભરતી
ભારતીય લશ્કરમાં અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિ વીર તરીકે જોડાઇને ઉજ્જવળ કારર્કિદી બનાવવા ઇચ્છુક ગુજરાતના અપરણિત પુરૂષ અને મહિલા ઉમેદવારોને અગ્નિ વીરવાયુની જગ્યા માટે ભરતી કરવામાં આવશે.
અગ્નિ વીરવાયુ તરીકે ભરતીમાં ભાગ લેવા માટે (તા. ૦૧/૦૧/૨૦૦૫ થી ૦૧/૦૭/૨૦૦૮ વચ્ચેની જન્મ તારીખ) ધરાવતા અપરણિત પુરૂષ અને મહિલા ઉમેદવારો ભારતીય વાયુસેનાની વેબસાઇટ https://agnipathvayu.cdac.in પર તા.૦૭/૦૧/૨૦૨૫ થી ૨૭/૦૧/૨૦૨૫ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકશે.
તેમજ અરજી કરેલ ઉમેદવારો માટે તા.૨૨/૦૩/૨૦૨૫ થી ઓનલાઈન પરીક્ષા લેવાશે. વધુ માહિતી માટે ભારતીય સેનાની વેબસાઇટ https://agnipathvayu.cdac.in પર સંપર્ક કરો.
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ