Jobs

BOB Recruitment 2025 : બેન્ક ઓફ બરોડામાં 1267 જગ્યાઓ પર ભરતી

BOB Recruitment 2025 : બેન્ક ઓફ બરોડામાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ખુશ ખબર છે. બેન્ક ઓફ બરોડા દ્વારા વિવિધ જગ્યાઓ માટે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જે ઉમેદવાર બેન્કની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે, તે સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

BOB Recruitment 2025 ખાલી જગ્યાઓની વિગતો:

  1. ગ્રામીણ અને કૃષિ બેંકિંગ: 200 જગ્યાઓ
  2. રિટેલ લાયબિલિટીઝ: 450 જગ્યાઓ
  3. MSME બેન્કિંગ: 341 જગ્યાઓ
  4. માહિતી સુરક્ષા: 9 જગ્યાઓ
  5. સુવિધા વ્યવસ્થાપન: 22 જગ્યાઓ
  6. કોર્પોરેટ અને સંસ્થાકીય ધિરાણ: 30 જગ્યાઓ
  7. ફાયનાન્સ: 13 જગ્યાઓ
  8. માહિતી ટેકનોલોજી: 177 જગ્યાઓ
  9. એન્ટરપ્રાઇઝ ડેટા મેનેજમેન્ટ ઓફિસ: 25 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત: BOB Recruitment 2025
બેન્ક ઓફ બરોડા ભરતી 2025માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે સત્તાવાર નોટિફિકેશનમાં ઉલ્લેખિત સંબંધિત લાયકાત હોવી જરૂરી છે.

અરજી ફી BOB Recruitment 2025

સામાન્ય/EWS/OBC ઉમેદવારો માટેની અરજી ફી- રૂ. 600 + ટેક્સ

SC/ST/PWD/મહિલા ઉમેદવારો માટે અરજી ફી – રૂ. 100

અહીં જુઓ અરજી અને નોટિફિકેશન લિંક

BOB Recruitment 2024 નોટિફિકેશન
BOB Recruitment 2024 અરજી માટેની લિંક

આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે. તમે આને નીચે વિગતવાર જોઈ શકો છો. ઓનલાઈન ટેસ્ટ: કુલ પ્રશ્નો: 150 કુલ ગુણ: 225 સમય અવધિ: 150 મિનિટ પ્રશ્નપત્ર માત્ર અંગ્રેજી ભાષા વિભાગ સિવાય અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે. સાયકોમેટ્રિક ટેસ્ટ આ પરીક્ષા વૈકલ્પિક હોઈ શકે છે. ગ્રુપ ડિસ્કશન અથવા ઇન્ટરવ્યુ ઓનલાઈન ટેસ્ટમાં સફળ થયેલા ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x
स्वीमिंग पूल में बिकिनी पहन Mouni Roy ने लगाई आग कैसे और कहा चेक करे DOMS IPO Allotment Status ? 8999 में आया POCO का नया स्मार्टफोन! Poco C65 Launch Review सालार’ के लिए प्रभास ने ली इतनी फीस की आप भी हैरान हो जाएंगे ! Prabhas Salaar Fees MS Dhoni No. 7 jersey retired : महेंद्र सिंह धोनी की 7 नंबर की जर्सी रिटायर