બનાસકાંઠા : કાંકરેજના માનપુર -ડુંગરાસણ વચ્ચે અકસ્માત
બનાસકાંઠા જિલ્લા ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાંકરેજના માનપુર – ડુંગરાસણ વચ્ચે ટ્રક અને મગફળી ભરેલું ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો એક ખેડૂત મગફળીની બોરીઓ ટ્રેકટકની ટ્રોલીમાં ભરી ને લઇ જઈ રહ્યા હતા, જે સમય દરમિયાન કાંકરેજના માનપુર – ડુંગરાસણ પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જાવાના કારણે ટ્રેક્ટર ટોલીમાં ભરેલી મગફળીની બિરીઓ રોડ પર વિખરાઈ હતી. જેમાં ટ્રેક્ટર સવાર એક વક્તિને ઈજા પહોંચી હતી. બનાવના પગલે સ્થાનિક લોકો ટોળાં એકઠા થયા હતા. હાઇવે પર ટ્રોલી પલટાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડત અને સ્થાનિક લોકો દ્વારા મગફળીની બોરીઓ રોડ પરથી સાઈડમાં કરવાનાં પ્રયત્ન હાથ ધર્યા છે.
-
હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ
આત્મા યોજના પાટણ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હારીજ તાલુકાના થરોડ ગામે આવેલ નિસર્ગ પ્રાકૃતિક મોડેલ ફાર્મ હાઉસ ખાતે ગાય
-
પાટણના વડાવલીમાં એકનો પગ તળાવમાં લપસતાં બચાવવા જતાં 4 બાળક સહિત 5 ના પણ ડૂબી જવાથી મોત
ચાણસ્માના વડાવલી ગામમાં વાઘજીપરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજની મહિલા સહિત બાળકો બકરા ચરાવવા ગયા હતા. સાંજનાં સમયે એક બાળકનો પગ
-
પાટણ શહેરની ઓળખ એવા ઐતિહાસિક ત્રણ દરવાજા જાળવણીના અભાવે જર્જરિત
પાટણ શહેરની ઓળખ એવા ત્રણ દરવાજા તેની જાળવણીના અભાવે દરવાજાઓને નુકશાન પહોંચી રહ્યું છે. સાથે સાથે આ દરવાજામાં લગાવવામાં આવેલી