આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત રજિસ્ટ્રેશન અને પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું
ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે જાગૃતિ અભિયાન તરીકે પ્રભાતફેરી જેવા કાર્યક્રમનું આયોજન પાટણ જિલ્લાના નવ તાલુકામાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ગ્રામજનો, જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા તાલુકા સંયોજકો જોડાઈ સંયુક્ત રીતે રેલીનું આયોજન કરેલ પાટણ જિલ્લાના નવ તાલુકા ના ગામો માં હાલમાં પીએમ કિસાન યોજનામાં ફાર્મર રજીસ્ટ્રીની ઝુંબેશ જિલ્લામાં કાર્યરત છે. પ્રાકૃતિક ખેતીના જનજાગૃતિ અભિયાનની સાથે ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી માટે જાગૃતિ લાવવા માટેનું પણ આયોજન પાટણ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે.
-
પાટણ જિલ્લાની બે હોસ્પિટલ સામે કાર્યવાહી – PMJAYમાં ગેરરીતિ બદલ પાટણની 2 હોસ્પિટલ સસ્પેન્ડ
અમદાવાદની ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં PMJAY યોજનામાં ગેરરીતિનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકાર સતર્ક બની છે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં
-
બ્રશ છે કે સ્માર્ટફોન? 180 દિવસનો બેટરી બેકઅપ, 6 મોશન સેન્સર, ટાઇપ-સી ચાર્જિંગ અને વધુ, જાણો કેટલી છે કિંમત?
Xiaomiએ તેનો નવો Mijia Sonic Vibration Electric Toothbrush Pro ચીનમાં રજૂ કર્યો છે. આ ટૂથબ્રશ 249 યુઆન (અંદાજે ₹2,850) ની
-
પાટણ : બાઇક ચાલકે મહિલાને અડફેટે લેતાં મોત
પાટણ શહેરમાં શાંતિનાથ સોસાયટીના નાકા પાસે મહિલાને બાઇક ચાલકે અડફેટે લેતાં મહિલા રોડ પર પટકાતાં તેને ગંભીર ઇજાઓ થતાં સારવાર