બનાસકાંઠા : કાંકરેજના માનપુર -ડુંગરાસણ વચ્ચે અકસ્માત
બનાસકાંઠા જિલ્લા ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાંકરેજના માનપુર – ડુંગરાસણ વચ્ચે ટ્રક અને મગફળી ભરેલું ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો એક ખેડૂત મગફળીની બોરીઓ ટ્રેકટકની ટ્રોલીમાં ભરી ને લઇ જઈ રહ્યા હતા, જે સમય દરમિયાન કાંકરેજના માનપુર – ડુંગરાસણ પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જાવાના કારણે ટ્રેક્ટર ટોલીમાં ભરેલી મગફળીની બિરીઓ રોડ પર વિખરાઈ હતી. જેમાં ટ્રેક્ટર સવાર એક વક્તિને ઈજા પહોંચી હતી. બનાવના પગલે સ્થાનિક લોકો ટોળાં એકઠા થયા હતા. હાઇવે પર ટ્રોલી પલટાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડત અને સ્થાનિક લોકો દ્વારા મગફળીની બોરીઓ રોડ પરથી સાઈડમાં કરવાનાં પ્રયત્ન હાથ ધર્યા છે.
-
સોલાર કંપનીનું દુષિત પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગાંજીસર, લોદ્રા તેમજ આજુબાજુ ગામના ખેડૂતોની ખેતી લાઈક જમીન પર દૈસર ગામમાં આવેલ સોલાર કંપનીનું દુષિત
-
આગામી તા. ૨૭ ડિસેમ્બરે ઔધોગીક તાલીમ સંસ્થા શંખેશ્વર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
પાટણ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે
-
પાટણ જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ
ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર દ્વારા “ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેંચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ” ફરમાવેલ છે. જેના ચૂસ્ત