આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત રજિસ્ટ્રેશન અને પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું
ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે જાગૃતિ અભિયાન તરીકે પ્રભાતફેરી જેવા કાર્યક્રમનું આયોજન પાટણ જિલ્લાના નવ તાલુકામાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ગ્રામજનો, જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા તાલુકા સંયોજકો જોડાઈ સંયુક્ત રીતે રેલીનું આયોજન કરેલ પાટણ જિલ્લાના નવ તાલુકા ના ગામો માં હાલમાં પીએમ કિસાન યોજનામાં ફાર્મર રજીસ્ટ્રીની ઝુંબેશ જિલ્લામાં કાર્યરત છે. પ્રાકૃતિક ખેતીના જનજાગૃતિ અભિયાનની સાથે ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી માટે જાગૃતિ લાવવા માટેનું પણ આયોજન પાટણ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે.
-
Patan : જેટકોના નાયબ ઇજનેરે કર્મચારીની પત્ની સાથે ત્રણ વાર દુષ્કર્મ આચર્યું
Patan : સરસ્વતીના વેલોડા ગામે આવેલ જેટકો સબ સ્ટેશનના નાયબ કાર્યપાલક ઇજનેર વિભાગમાં કામ કરતા વિદ્યુત સહાયક કર્મચારીની પત્નીના સંપર્કમાં
-
પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને મંત્રી બળવંતસિંહ રાજપુત, મંત્રીશ્રી જગદિશભાઇ વિશ્વકર્મા તથા રાજ્યકક્ષા મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.
-
દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
ગુજરાત સરકાર દ્વારા ચાલતી આરોગ્ય સેવા એટલે 108 નિશુલ્ક સેવા આપણે 108 એમ્બ્યુલન્સમાં કોલ કરીએ અને મિનિટોમાં આપણા સુધી 108