આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત રજિસ્ટ્રેશન અને પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું
ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે જાગૃતિ અભિયાન તરીકે પ્રભાતફેરી જેવા કાર્યક્રમનું આયોજન પાટણ જિલ્લાના નવ તાલુકામાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ગ્રામજનો, જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા તાલુકા સંયોજકો જોડાઈ સંયુક્ત રીતે રેલીનું આયોજન કરેલ પાટણ જિલ્લાના નવ તાલુકા ના ગામો માં હાલમાં પીએમ કિસાન યોજનામાં ફાર્મર રજીસ્ટ્રીની ઝુંબેશ જિલ્લામાં કાર્યરત છે. પ્રાકૃતિક ખેતીના જનજાગૃતિ અભિયાનની સાથે ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી માટે જાગૃતિ લાવવા માટેનું પણ આયોજન પાટણ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે.
-
હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ
આત્મા યોજના પાટણ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હારીજ તાલુકાના થરોડ ગામે આવેલ નિસર્ગ પ્રાકૃતિક મોડેલ ફાર્મ હાઉસ ખાતે ગાય
-
પાટણના વડાવલીમાં એકનો પગ તળાવમાં લપસતાં બચાવવા જતાં 4 બાળક સહિત 5 ના પણ ડૂબી જવાથી મોત
ચાણસ્માના વડાવલી ગામમાં વાઘજીપરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજની મહિલા સહિત બાળકો બકરા ચરાવવા ગયા હતા. સાંજનાં સમયે એક બાળકનો પગ
-
પાટણ શહેરની ઓળખ એવા ઐતિહાસિક ત્રણ દરવાજા જાળવણીના અભાવે જર્જરિત
પાટણ શહેરની ઓળખ એવા ત્રણ દરવાજા તેની જાળવણીના અભાવે દરવાજાઓને નુકશાન પહોંચી રહ્યું છે. સાથે સાથે આ દરવાજામાં લગાવવામાં આવેલી