IB Recruitment 2023 for 10th Pass: ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના માધ્યમ થી સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી જાહેર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન અરજી ની તારીખ 28 જાન્યુઆરી 2023 થી શરૂ થશે અને 17 ફેબ્રુઆરી 2023 સુધી જ ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય ના માધ્યમ થી IB માં અલગ અલગ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક ના માધ્યમ થી તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.
માન્ય બોર્ડ અને ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ એજ્યુકેશન ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
Age Limit :
પોસ્ટનુંનામ
વયલિમિટ
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ
27 વર્ષથી વધારે નહિ
MTS
18 થી 25 વર્ષ
IB MTS Recruitment Application Fee :
બીજા તમામ ઉમેદવારો માટે
રૂ.450/-
Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે
રૂ.500/-
How to Fill IB Recruitment Online Form :
સૌથી પહેલા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ. તેનાં પછી જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને કાળજીપૂર્વક તપાસો. માપદંડો તપસ્યા પછી ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો. તેમાં નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે ધ્યાનપૂર્વક રજીસ્ટ્રેશન ભરો. લાસ્ટ એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ પોતાની પાસે રાખી લો.