મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામેથી ‘સુજલામ સુફલામ અભિયાન’ નો પ્રારંભ
માન.મંત્રીના હસ્તે કુંવારા ગામના તળાવની ખાતમુહુર્ત વિધિ કરાઈ ‘’પાણીની વ્યવસ્થા માટે લોકભાગીદારી સાથે ગામના દાતાઓ આગળ આવે’’: મંત્રી બળવંતસિંહ રાજપૂત
Read More