RRC WR Recruitment 2023 : ભારતીય રેલવે દ્વારા ભરતીની જાહેરાત
RRC WR Recruitment 2023 : રેલ્વે ભરતી સેલ (વેસ્ટર્ન રિજન) ભરતી : નાગરિકોએ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% સાથે 12 સીસ્ટમમાં મેટ્રિકયુલેટ અથવા ધોરણ 10 પાસ કર્યું હોવું જોઈએ. આ ખાલી જગ્યાઓ માટે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોની વય ઓછામાં ઓછી 15 વર્ષ હોવી જોઈએ.
RRC WR Recruitment 2023 : રેલ્વે ભરતી સેલ (વેસ્ટર્ન રિજન) ભરતી વિગત
RRC WR Recruitment 2023 – રેલ્વે ભરતી સેલ (વેસ્ટર્ન રિજન) RRC WR એ એપ્રેન્ટિસશીપ ટ્રેનીંગ માટે મોટી ભરતી બહાર પાડી છે. RRC વેસ્ટર્ન રેલ્વે દ્વારા 3624 એપ્રેન્ટીસ ની ખાલી જગ્યા માટે નોટિફિકેશન જાહેર કરેલ છે. આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ 27/06/2023 થી શરુ અને અરજી કરવાની અંતિમ તારીખ 26/07/2023 છે. વધુ માહિતી માટે તેમની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.
RRC WR ભરતી 2023 – શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય બોર્ડ દ્વારા 10+2 અથવા 10th પાસ હોવું જોઈએ.
RRC WR ભરતી 2023 – ઉંમર મર્યાદા
વય મર્યાદા ની વાત કરીએ તો, આ જગ્યાઓ માટે અરજી ફોર્મ ભરવા માટે, નાગરિકોની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ અને જયારે વધુમાં વધુ ઉંમર 24 વર્ષ હોવી જોઈએ.
RRC WR ભરતી 2023 – પસંદગી પ્રક્રિયા
પસંદગી મેટ્રિક (ઓછામાં ઓછા 50% માર્ક) અને ITI એક્ઝામમાં ઉમેદવારો દ્વારા મેળવેલા માર્કની સરેરાશ ટકાવારી ધ્યાનમાં રાખીને આવનાર મેરીટ લીસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે.
RRC WR ભરતી 2023 – અરજી ફી
For Other Candidates | રૂ. 100/- |
SC/ST/PWD/Female | Nil |
ઓનલાઈન અરજી કરવાની રીત ?
- સૌ પ્રથમ ઉમેદવારોએ પહેલા ઓફિસિયલ વેબસાઈટ rrc-wr.com ની વીજીટ કરો
- હોમપેજ પર તેમની સત્તાવાર નોટિફિકેશન અને અરજી લિંક જોવા મળશે.
- ત્યારબાદ તમારે જે પોસ્ટ પર અરજી કરવી તેમના પર ક્લિક કરો.
- હવે તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
- હવે તમારે તમારી તમામ વિગતો ભરવી પડશે.
- વિગતો ભર્યા બાદ એકવાર વેરીફાઈ કરો ત્યારબાદ ફોર્મ સબમિટ કરો.
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |